Gujarati NewsLatest newsSurat mayor birthday celebration with city cleaners and won hearts of people of surat city
સુરત મેયરે પોતાનો જન્મદિવસ સફાઈ કર્મચારીઓ સાથે ઉજવીને લોકોના દિલ જીતી લીધા
સુરત શહેરના મેયર જગદીશ પટેલે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને એક ઉદાહરણ પુરું પાડ્યું છે. જગદીશ પટેલે પોતાના જન્મદિવસની કેક શહેરના સફાઈકર્મચારીઓ સાથે કાપી હતી અને ઉજવણી કરી છે. TV9 Gujarati Web Stories View more ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત […]
Follow us on
સુરત શહેરના મેયર જગદીશ પટેલે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને એક ઉદાહરણ પુરું પાડ્યું છે. જગદીશ પટેલે પોતાના જન્મદિવસની કેક શહેરના સફાઈકર્મચારીઓ સાથે કાપી હતી અને ઉજવણી કરી છે.
સુરતના મેયર જગદીશ પટેલ પોતાનો જન્મદિવસ રાત્રે 12 કલાકે સુરતના સફાઈ કર્મચારીઓ સાથે કેક કાપીને સેલિબ્રેટ કર્યો હતો. સુરતમાં રાત્રી સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં કામ કરે છે. જ્યારે આખું શહેર સુતું હોય છે ત્યારે આ રાત્રી સફાઈ કર્મચારીઓ શહેરને ચોખ્ખું રાખવામાં મહેનત કરે છે. તેવામાં મેયરે પોતાનો જન્મદિવસ આ જ સ્વચ્છતાકર્મીઓ સાથે ઉજવીને તેમના દિલ જીતી લીધા હતા. પોતાનો જન્મદિવસ સફાઈકર્મચારીઓ સાથે ઉજવ્યો હતો અને જગદીશ પટેલે તેમની સાથે કેક ખાધી હતી.