સુરત અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

|

Nov 07, 2020 | 4:46 PM

દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડીવાર માટે બંને શહેરોમાં દોડધામ સર્જાઇ હતી.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]

સુરત અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

Follow us on

દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડીવાર માટે બંને શહેરોમાં દોડધામ સર્જાઇ હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article