AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર ઘર ખરીદતા લોકો માટે જ નહીં, બિલ્ડર્સને પણ બજેટ 2019માં મળી રાહત, જાણો કેવા પ્રોજેક્ટ્સ ધરાવતા બિલ્ડર્સને મળશે લાભ

નાણાં મંત્રી પિયૂષ ગોયલે અંતરિમ બજેટમાં ઘર ખરીદનારાઓની સાથે સાથે બિલ્ડર્સને પણ રાહત આપી છે. નાણાં મંત્રીએ બજેટમાં બીજા ઘરના અનુમાનિત ભાડાં પર લાગતા ઈનકમ ટેક્સ ચાર્જમાં છૂટ આપી છે.  અત્યાર સુધી એક  વર્ષ સુધી ન વેચાતા મકાનને સ્ટોક-ઈન-ટ્રેડ તરીકે ગણવામાં આવતું અને બિલ્ડરને નોશનલ ભાડું ભરવું પડતું. પરંતુ હવે આ એક વર્ષની સમયમર્યાદા વધારીને […]

માત્ર ઘર ખરીદતા લોકો માટે જ નહીં, બિલ્ડર્સને પણ બજેટ 2019માં મળી રાહત, જાણો કેવા પ્રોજેક્ટ્સ ધરાવતા બિલ્ડર્સને મળશે લાભ
| Updated on: Feb 01, 2019 | 12:04 PM
Share

નાણાં મંત્રી પિયૂષ ગોયલે અંતરિમ બજેટમાં ઘર ખરીદનારાઓની સાથે સાથે બિલ્ડર્સને પણ રાહત આપી છે. નાણાં મંત્રીએ બજેટમાં બીજા ઘરના અનુમાનિત ભાડાં પર લાગતા ઈનકમ ટેક્સ ચાર્જમાં છૂટ આપી છે. 

અત્યાર સુધી એક  વર્ષ સુધી ન વેચાતા મકાનને સ્ટોક-ઈન-ટ્રેડ તરીકે ગણવામાં આવતું અને બિલ્ડરને નોશનલ ભાડું ભરવું પડતું. પરંતુ હવે આ એક વર્ષની સમયમર્યાદા વધારીને 2 વર્ષ કરી દેવાઈ છે.

સાથે જ સરકારે સેક્શન 80-IABને લંબાવી છે જેમાં વર્ષ માર્ચ, 2020 સુધી અફોર્ડેબલ મકાનો બનાવતા બિલ્ડર્સના નફા પર ટેકસ ભરવાથી 100% રાહત આપી છે.

નાણાં મંત્રીએ કહ્યું છે કે વર્તમાનમાં જો એક વ્યક્તિ પાસે એકથી વધુ ઘર છે તો તેણે અનુમાનિત ભાડા પર ઈનકમ ટેક્સ ભરવો પડે છે.

ગોયલે એવા લોકો માટે રાહતના સમાચાર આપ્યા કે જેઓ નોકરીઓ, બાળકોનું શિક્ષણ, માતા-પિતાની દેખભાળ માટે 2 જગ્યાઓ પર પરિવાર રાખે છે. મધ્યમવર્ગીય પરિવારોને પડતી મુશ્કેલીઓને જોઈને નાણાં મંત્રીએ આ જાહેરાત કરી છે.

પરંતુ હવે આ રીતે 2 ઘર ધરાવતી વ્યક્તિને બીજા ઘર પર લાગતા ટેક્સમાંથી રાહત મળી છે.

[yop_poll id=969]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">