Rashifal 17 February 2021 : આજના રાશિફળમાં વાંચો કે કઈ રાશિના જાતકને ફળશે બુધવાર, જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર  

|

Feb 17, 2021 | 7:11 AM

Rashifal 17 February 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને બુધવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય.

Rashifal 17 February 2021 : આજના રાશિફળમાં વાંચો કે કઈ રાશિના જાતકને ફળશે બુધવાર, જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર  
આજનું રાશિફળ 17 ફેબ્રુઆરી

Follow us on

Rashifal 17 February 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને બુધવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય.

મેષ: વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ.

વૃષભ: વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મિથુન: યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

કર્ક: બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

સિંહ: બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

કન્યા: નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

તુલા: નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

વૃશ્ચિક: સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

ધન: યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોરંજન પ્રાપ્તિનો યોગ.

મકર: નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. નવા સંબંધ બની શકશે.

કુંભ: જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

મીન: વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

 

Published On - 7:04 am, Wed, 17 February 21

Next Article