પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો હવે ક્યાં જરૂરી નથી આરોગ્ય સેતુ એપ ?

|

Jun 13, 2020 | 1:13 PM

      Web Stories View more જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour […]

પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો હવે ક્યાં જરૂરી નથી આરોગ્ય સેતુ એપ ?
http://tv9gujarati.in/pravasio-mate-mahatvapurn-samachar/ ‎

Follow us on

 

 

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

કોરોનાના કાળ વચ્ચે આરોગ્ય સેતુ એપ લોકો માટે વરદાન બની છે.અત્યાર સૂધી આરોગ્ય  સેતુ એપ રેલ્વે અને હવાઈ મુસાફરી માટે ફરજિયાત હતી. પણ  સમાચાર સામે આવ્યા છે, કે રેલ્વે અને હવાઈ મુસાફરી માટે હવે આરોગ્ય સેતુ એપ ફરજિયાત નથી. પ્રવાસીઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે મુસાફરી વખતે આરોગ્ય સેતુ એપ ફરજિયાત નથી.

 

 

Next Article