પ્રકૃતિનાં ખીલ્યા બે રૂપ,એકમાં વરસ્યું પાણી તો એકમાં ખીલ્યુ મેઘધનુષ,પ્રકૃતિનાં ખોળેથી માણો કુદરતનાં બે સુંદર નજારાને

|

Jul 28, 2020 | 10:25 AM

ડાંગ જિલ્લાના ઉપરવાસમાં રાત્રી દરમિયાન ભારે વરસાદનાં કારણે સ્થાનિક અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા અને જેને લઈને  નદીમાં નવા નીર સાથે ચેકડેમો છલકાયા હતા તો જે ધોધનાં છલકાવાની રાહ ના માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારનાં પ્રવાસીઓ પણ જોતા હોય છે તેમને આ વખતે આ લ્હાવો કદાચ જાતે સાપુતારામાં આવીને ઉઠાવવા મળે તેવી શક્યતાઓ ઘણી […]

પ્રકૃતિનાં ખીલ્યા બે રૂપ,એકમાં વરસ્યું પાણી તો એકમાં ખીલ્યુ મેઘધનુષ,પ્રકૃતિનાં ખોળેથી માણો કુદરતનાં બે સુંદર નજારાને
http://tv9gujarati.in/prakruti-na-khil…lyu-megh-dhanush/

Follow us on

ડાંગ જિલ્લાના ઉપરવાસમાં રાત્રી દરમિયાન ભારે વરસાદનાં કારણે સ્થાનિક અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા અને જેને લઈને  નદીમાં નવા નીર સાથે ચેકડેમો છલકાયા હતા તો જે ધોધનાં છલકાવાની રાહ ના માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારનાં પ્રવાસીઓ પણ જોતા હોય છે તેમને આ વખતે આ લ્હાવો કદાચ જાતે સાપુતારામાં આવીને ઉઠાવવા મળે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.હાલમાં સાપુતારા ખાતે વિવિધ પાર્ક અને બોટ તો બંધ છે જ પણ સાથે ગીરા ધોધ ખાતે પણ પ્રવેશબંધી ફરમાવી છે.

તો બીજો સુંદર નજારો જોવા મળ્યો દીવમાં. દીવના દરિયા કિનારે અનોખો સંગમ થયો.સપ્ત રંગી બે આકાશી ઈન્દ્ર ધનુષ નો અનોખો નજારો જોવા મળયો. દરિયા ના ઉછળતા મોજાં અને આકાશ માં રગબેરંગી ઈન્દ્રધનુષ નો સંગમ થયો આ નજારા એ દરિયા કિનારા નો આલ્હાદક અને અદ્ભુત નજારા થી ખુશનુમા વાતાવરણ થી દરિયાઈ સૌદર્ય ખીલી ઉઠ્યું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Next Article