VIDEO: વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે RTOના કેમ્પનો ફિયાસ્કો

|

Nov 17, 2019 | 12:22 PM

વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે આરટીઓના કેમ્પનો ફિયાસ્કો થયો છે. કેમ્પ યોજવાની જાહેરાત બાદ કેમ્પ સ્થળ પર આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાહનચાલકોએ પોતાના લાયસન્સ અને આરટીઓએ કરેલી જાહેરાતના બેનરો સાથે આરટીઓ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને 300 જેટલા વાહનચાલકો પોતાની નંબર પ્લેટ બદલ્યા વિના જ પરત […]

VIDEO: વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે RTOના કેમ્પનો ફિયાસ્કો

Follow us on

વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે આરટીઓના કેમ્પનો ફિયાસ્કો થયો છે. કેમ્પ યોજવાની જાહેરાત બાદ કેમ્પ સ્થળ પર આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાહનચાલકોએ પોતાના લાયસન્સ અને આરટીઓએ કરેલી જાહેરાતના બેનરો સાથે આરટીઓ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને 300 જેટલા વાહનચાલકો પોતાની નંબર પ્લેટ બદલ્યા વિના જ પરત ફર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચોઃ બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાને લઈને ફરી સર્જાયો વિવાદ

Next Article