ગોવિંદાના ગીત પર પાકિસ્તાન પોલીસ અધિકારીએ લગાવ્યા મહિલા સાથે ઠુમકા, કરાયા સસ્પેન્ડ

|

Nov 29, 2018 | 9:06 AM

બૉલીવુડમાં પોતાની એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ જીતનાર ગોવિંદાનું ફેન લિસ્ટ ખૂબ લાંબુ છે અને દેશ જ નહીં પણ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ચાહકો રહે છે અને જેઓ તેમના ડાન્સને પસંદ કરે છે. જુઓ વિડીયો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

ગોવિંદાના ગીત પર પાકિસ્તાન પોલીસ અધિકારીએ લગાવ્યા મહિલા સાથે ઠુમકા, કરાયા સસ્પેન્ડ
Pak policeman suspended for dancing on Govinda song

Follow us on

બૉલીવુડમાં પોતાની એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ જીતનાર ગોવિંદાનું ફેન લિસ્ટ ખૂબ લાંબુ છે અને દેશ જ નહીં પણ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ચાહકો રહે છે અને જેઓ તેમના ડાન્સને પસંદ કરે છે.

જુઓ વિડીયો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હા, હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો છે જેમાં એક પાકિસ્તાની પોલીસ ઓફિસર ગોવિંદાના ગીત પર ઠુમકા લગાવતા નજરે પડે છે. આ પોલીસ અધિકારીનો વિડીયો વાઈરલ થતાં જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઇન્સ્પેકટર અરશદ પંજાબના પાકપટ્ટનના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. તેમનો બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ગીત પર એક મહિલા સાથે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો જેના બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Pak cop suspended for dancing on Govinda’s song

રિપોર્ટ મુજબ આવી કોઈ ઘટના પહેલીવાર નથી બની, પહેલા પણ અરશદના ઘણા વિડીયો સામે આવ્યા હતા પણ આ વખતે તેમના ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર મૂકવાની થોડી જ મિનિટોમાં વાઈરલ થયો અને જેના કારણે તેમણે પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા.

[yop_poll id=68]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:44 am, Thu, 29 November 18

Next Article