AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ

મુંબઈ પર 26/11ના હુમલાના આરોપીને લવાશે ભારત. અમેરિકાની જેલમાં રહેલા ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બંને આતંકીઓના પ્રત્યાર્પણને લઈને ભારતની તપાસ એજન્સી NIA અમેરિકાની એજન્સી સાથે સંપર્કમાં છે. ભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત બંનેના ભારત લાવવામાં આવશે. આરોપીઓ વિરૂદ્ધ મુંબઈમાં 26 નવેમ્બર, 2008 ના રોજ થયેલા હુમલાનું […]

26/11 મુંબઈ હુમલો : હેડલી તથા રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ થઈ તેજ
headley_ Tahawwur Hussain Rana
| Updated on: Jan 03, 2019 | 5:38 AM
Share

મુંબઈ પર 26/11ના હુમલાના આરોપીને લવાશે ભારતઅમેરિકાની જેલમાં રહેલા ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને ભારત લાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છેબંને આતંકીઓના પ્રત્યાર્પણને લઈને ભારતની તપાસ એજન્સી NIA અમેરિકાની એજન્સી સાથે સંપર્કમાં છેભારત અને અમેરિકા વચ્ચે 1997માં થયેલી પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત બંનેના ભારત લાવવામાં આવશે.

headley_ Tahawwur Hussain Rana

આરોપીઓ વિરૂદ્ધ મુંબઈમાં 26 નવેમ્બર, 2008 ના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 10 દેશોના 26 નાગરિકો પણ સામેલ હતા. હુમલામાં સામેલ હોવાના ગુનામાં હેડલીને અમેરિકાની કોર્ટે 35 વર્ષની જેલની સજા ફટકારી છે. હેડલીને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યો છે.

[yop_poll id=445]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">