સોનાની દાણચોરી કરવા માટે એરપોર્ટ પર અપનાવી ગજબ રીત, કસ્ટમ અધિકારીને શંકા જતાં ભાંડો ફૂટ્યો

|

Oct 05, 2019 | 5:40 PM

કેરળના કોચ્ચી એરપોર્ટ પર સોનાની દાણચોરીની નવો નુસખો જોઈને કસ્ટમ અધિકારીઓ હેરાન રહી ગયા. એરપોર્ટ પર એક વ્યક્તિએ વિગની અંદર એક કિલો સોનું છુપાવી રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે મલપ્પુરમનો રહેવાસી નૌશાદ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો તો તેની હેર સ્ટાઈલ જોઈને કસ્ટમના અધિકારીઓને શંકા થઈ. ત્યારબાદ જ્યારે કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ કરી તો તેના વિગમાંથી […]

સોનાની દાણચોરી કરવા માટે એરપોર્ટ પર અપનાવી ગજબ રીત, કસ્ટમ અધિકારીને શંકા જતાં ભાંડો ફૂટ્યો

Follow us on

કેરળના કોચ્ચી એરપોર્ટ પર સોનાની દાણચોરીની નવો નુસખો જોઈને કસ્ટમ અધિકારીઓ હેરાન રહી ગયા. એરપોર્ટ પર એક વ્યક્તિએ વિગની અંદર એક કિલો સોનું છુપાવી રાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે મલપ્પુરમનો રહેવાસી નૌશાદ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો તો તેની હેર સ્ટાઈલ જોઈને કસ્ટમના અધિકારીઓને શંકા થઈ.

ત્યારબાદ જ્યારે કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ કરી તો તેના વિગમાંથી એક કિલો સોનું પોલીસ અને કસ્ટમ અધિકારીઓને મળ્યું. ત્યારબાદ નૌશાદની ધરપક્ડ કરી લેવામાં આવી.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નૌશાદ શારજાહથી પાછા ફરી રહ્યો હતો, સોનાની દાણચોરી કરવા માટે આ રીત અપનાવી પણ તે તેમાં નિષ્ફળ સાબિત થયો અને કસ્ટમ અધિકારીઓએ તેની ધરપક્ડ કરી લીધી. સોનું છુપાવવા માટે નૌશાદે પોતાના માથાનો એક ભાગમાં શેવિંગ પણ કરાવી હતી. શંકા થવા પર કસ્ટમ ટીમે સારી રીતે નૌશાદની તપાસ કરી, કસ્ટમ વિભાગ હવે આ મામલાને તપાસમાં લાગી ગયુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:34 pm, Sat, 5 October 19

Next Article