તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

|

Jan 09, 2020 | 4:45 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં મનસે અને ભાજપની એક મીટિંગથી ફરીથી ઉથલપાથલ જોવા મળશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા. જો કે રાજ ઠાકરે અને ભાજપની મીટિંગમાં આવી જ કોઈ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરે અને તેમની પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન ના થઈ શકે કારણ કે તેમની પાર્ટી અને મનસેની વિચારધારા […]

તો શું મહારાષ્ટ્રમાં મનસે ભાજપનું ગઠબંધન થશે? જાણો દેવેન્દ્ર ફડણવીસનો જવાબ

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં મનસે અને ભાજપની એક મીટિંગથી ફરીથી ઉથલપાથલ જોવા મળશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા. જો કે રાજ ઠાકરે અને ભાજપની મીટિંગમાં આવી જ કોઈ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરે અને તેમની પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન ના થઈ શકે કારણ કે તેમની પાર્ટી અને મનસેની વિચારધારા અલગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

આ પણ વાંચો :   ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું ‘JNUના VCને હટાવવા જોઈએ’

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મનસેના એક વરિષ્ઠ નેતાએ આ અંગે કહ્યું હતું કે અમારી પાર્ટીનું એક જૂથ એવું ઈચ્છી રહ્યું છે કે ભાજપની સાથે મનસે ગઠબંધન કરે. મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સ્થાપના બાદ સમીકરણ બદલાયા છે. મનસે અને ભાજપ સત્તામાંથી નથી તો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ગઠબંધનથી સરકાર સંભાળી રહ્યાં છે. આમ રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મીટીંગથી કોઈ નવા રાજકીય ઉથલપાથલની શક્યતા નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article