2020 વેસ્ટ બોલપેનમાંથી માત્ર 360 રુપિયાના ખર્ચે બનાવ્યા ગણપતિ, જુઓ PHOTOS

|

Sep 04, 2019 | 3:05 PM

મુંબઈ બાદ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી ધામધૂમથી ઉજવાતો પર્વ છે.   સુરતમાં અંદાજે 10 હજાર કરતા પણ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે.  ગણેશભક્તો દર વર્ષે આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમા કે તેમના મંડપ અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે ત્યારે સુરતમાં એક ગણેશ મંડળ એવું પણ છે જે છેલ્લા પાંચ વર્ષથી […]

2020 વેસ્ટ બોલપેનમાંથી માત્ર 360 રુપિયાના ખર્ચે બનાવ્યા ગણપતિ, જુઓ PHOTOS

Follow us on

મુંબઈ બાદ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી ધામધૂમથી ઉજવાતો પર્વ છે.   સુરતમાં અંદાજે 10 હજાર કરતા પણ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે.  ગણેશભક્તો દર વર્ષે આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમા કે તેમના મંડપ અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે ત્યારે સુરતમાં એક ગણેશ મંડળ એવું પણ છે જે છેલ્લા પાંચ વર્ષથી નજીવા રૂપિયા ખર્ચીને જ ઇકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સુરતના રામપુરા વિસ્તારમાં આ વર્ષે વેસ્ટેજ બોલપેનમાંથી ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે.  વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ ખાલી બોલપેનોને ફેંકી દે છે તે બોલપેન બે વર્ષમાં ભેગી કરવામાં આવી હતી. આ રીતે 2020 જેટલી બોલપેનો ભેગી કરવામાં આવી હતી અને ગ્લુ સહિત માત્ર 360 રૂપિયાનો ખર્ચ કરીને ફક્ત 40 કલાકમાં આ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો :  પંજાબના બટાલામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 18 લોકોના મોત 13થી વધુ ઈજાગ્રસ્ત

રામપુરામાં જ રહેતા મિનીએચર આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાળા દ્વારા આ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે. વેસ્ટેજ બોલપેનમાંથી પણ ગણપતિના ખોલા અને રંગનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવ્યો છે. પીળી બોલપેનને ધોતિયામાં તો કાળા રંગની બોલપેનનો ઉપયોગ સૂંઢ અને ઉંદરમાં કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

આમ આ ગણપતિ ઇકોફ્રેન્ડલી ગણપતિ હોવાની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેનું પણ ઉત્તમ સ્વરૂપ છે. આ ગણપતિને જોવા માટે લોકોની ભીડ જામી રહી છે.

Next Article