જુઓ વીડિયો : નડિયાદમાં કૂવામાં ખાબકેલા વ્યક્તિનું રેસ્કયુ ઓપરેશન

|

Dec 12, 2018 | 6:19 AM

નડિયાદનાં ચકલાસી ભાગોળ વિસ્તારમાં એક 65 વર્ષીય આધેડ આશરે 45 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયા હતા.  જોકે સ્થાનિકોને જાણ થતા તેમને ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગનાં કર્મીઓએ ભારે જહેમત બાદ આધેડને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. વૃદ્ધને વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જુઓ વીડિયો  Web Stories View […]

જુઓ વીડિયો : નડિયાદમાં કૂવામાં ખાબકેલા વ્યક્તિનું રેસ્કયુ ઓપરેશન
Man falls into well rescued

Follow us on

નડિયાદનાં ચકલાસી ભાગોળ વિસ્તારમાં એક 65 વર્ષીય આધેડ આશરે 45 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયા હતા.  જોકે સ્થાનિકોને જાણ થતા તેમને ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગનાં કર્મીઓએ ભારે જહેમત બાદ આધેડને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. વૃદ્ધને વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

જુઓ વીડિયો 

[yop_poll id=215]

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

Published On - 6:17 am, Wed, 12 December 18

Next Article