Gujarati NewsLatest newsLarge number of fish found floating dead in river in morbi moti sankhyama machchlao na thya mot juo video
મોરબી: સુલતાનપુર ગામે ઘોડાધ્રોઈ નદીમાં થયા માછલીઓના મોત, જુઓ VIDEO
માળિયાના સુલતાનપુર ગામ નજીક ઘોડાધ્રોઈ નદીના હોકળામાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી છે. પાણીમાં ઝેરી અસરથી માછલીઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. આમ ઝેરી પાણીનો શિકાર માછલીઓ બની છે અને ઘોડાધ્રોઈ નદીના હોકળામાં આ ઘટના બની છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
માળિયાના સુલતાનપુર ગામ નજીક ઘોડાધ્રોઈ નદીના હોકળામાં મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી છે. પાણીમાં ઝેરી અસરથી માછલીઓના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. આમ ઝેરી પાણીનો શિકાર માછલીઓ બની છે અને ઘોડાધ્રોઈ નદીના હોકળામાં આ ઘટના બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો