IPL 2020 ટુર્નામેન્ટ માટે KKRના ખેલાડીઓએ વહાવ્યો પરસેવો

|

Sep 17, 2020 | 3:40 PM

કોલકત્તા નાઈટ રાઈડર (KKR) દ્વારા આઈપીએલ 2020 ટુર્નામેન્ટ માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુએઈમાં KKRના ખેલાડીઓ પ્રેકટીસ સેશન કરીને ગરમી સાથે તાલ મિલાવતા હોય તેવુ લાગી રહ્યું છે. યુએઈમાં સામાન્ય રીતે ભાત કરતા પ્રમાણમાં થોડીક વધુ ગરમી રહેતી હોય છે. તેમાં ભારતીય ઉપરાંત વિદેશી ખેલાડીઓ પરેશાન છે. પણ પ્રેકટીસ કરીને જીત માટે પરસેવો […]

IPL 2020 ટુર્નામેન્ટ માટે KKRના ખેલાડીઓએ વહાવ્યો પરસેવો

Follow us on

કોલકત્તા નાઈટ રાઈડર (KKR) દ્વારા આઈપીએલ 2020 ટુર્નામેન્ટ માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. યુએઈમાં KKRના ખેલાડીઓ પ્રેકટીસ સેશન કરીને ગરમી સાથે તાલ મિલાવતા હોય તેવુ લાગી રહ્યું છે. યુએઈમાં સામાન્ય રીતે ભાત કરતા પ્રમાણમાં થોડીક વધુ ગરમી રહેતી હોય છે. તેમાં ભારતીય ઉપરાંત વિદેશી ખેલાડીઓ પરેશાન છે. પણ પ્રેકટીસ કરીને જીત માટે પરસેવો વહાવી રહ્યાં છે KKRના ખેલાડીઓ. જુઓ વિડીયો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article