કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

|

Oct 29, 2020 | 5:53 PM

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના […]

કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

Follow us on

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના કાર્યકરો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેશુબાપાના નિધનના સમાચાર આવતાં જ તેમના શોકમાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article