જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે મગફળીની નવી આવક પર પ્રતિબંધ, યાર્ડમાં જગ્યાનો અભાવ તેમજ વરસાદની આગાહી પગલે નવી આવક પર પ્રતિબંધ

|

Oct 14, 2020 | 12:38 PM

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે મગફળીની નવી આવક પર પ્રતિબંધ યથાવત્.અગાઉ દિવસમાં 15 હજારથી વધુ મગફળીની ગુણીની આવક થતાં નવી આવક પર રોક લગાવવામાં આવી..જેના પગલે ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. જ્યાં તેમને એક મણ એટલે કે 20 કિલો મગફળીના 700 થી 1225 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં જગ્યાનો […]

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે મગફળીની નવી આવક પર પ્રતિબંધ, યાર્ડમાં જગ્યાનો અભાવ તેમજ વરસાદની આગાહી પગલે નવી આવક પર પ્રતિબંધ

Follow us on

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે મગફળીની નવી આવક પર પ્રતિબંધ યથાવત્.અગાઉ દિવસમાં 15 હજારથી વધુ મગફળીની ગુણીની આવક થતાં નવી આવક પર રોક લગાવવામાં આવી..જેના પગલે ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. જ્યાં તેમને એક મણ એટલે કે 20 કિલો મગફળીના 700 થી 1225 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં જગ્યાનો અભાવ તેમજ વરસાદની આગાહી પગલે નવી આવક પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article