VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

|

Sep 12, 2019 | 6:15 AM

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO Web Stories View more જાહ્નવી કપૂર […]

VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

Follow us on

સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

જેને કારણે ત્યાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ, સુરત શહેરમાં ભારે વરસાદને પગલે અડાજણ, પાલ, રાંદેર, વરાછા, વેસુ, પરવત પાટિયા, મોડેલ ટાઉન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાને કારણે સમસ્યા સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article