ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

|

Nov 30, 2020 | 2:13 PM

ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો […]

ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

Follow us on

ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી પ્રમાણે તાલાળાથી 20 કિ.મિ. દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. આ વિસ્તારમાં રાત્રી દરમિયાન નાનામોટા અનેક આંચકા અનુભવાયા હતા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:29 pm, Mon, 30 November 20

Next Article