ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ, સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી

ગિરનાર રોપ-વેની ટિકિટના ઉંચા ભાવને લઈ લોકોમાં રોષ છે. જૂનાગઢની આઠ સામાજીક સંસ્થાઓ પણ હવે ભાવ ઘટાડવા મેદાનમાં આવી છે..,, આ સંસ્થાઓએ રોપ-વેની ટિકિટના ભાવ 300થી 400 રૂપિયા જ રાખવાની માગણી કરી છે. જો કંપની ટિકિટના ભાવ ન ઘટાડે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યાત્રાધામમાં લોકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સેવા પૂરી પાડવામાં આવે તેવી પણ માગણી કરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati