દિવાળીમાં સુરતી ઘારીની મજા માણો ઘરે, જાણો બનાવવાની રીત

|

Oct 22, 2019 | 2:57 PM

દિવાળીના તહેવારમાં લોકોના ઘરે મીઠાઈ તો બનતી જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે સુરતી ઘારી બનાવી શકાય. સુરતની ઘારી પ્રખ્યાત છે. તહેવારમાં ઘરે ઘારી બનાવીને મજા માણી શકો છો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more શું ફોન સ્વીચ […]

દિવાળીમાં સુરતી ઘારીની મજા માણો ઘરે, જાણો બનાવવાની રીત

Follow us on

દિવાળીના તહેવારમાં લોકોના ઘરે મીઠાઈ તો બનતી જ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઘરે સુરતી ઘારી બનાવી શકાય. સુરતની ઘારી પ્રખ્યાત છે. તહેવારમાં ઘરે ઘારી બનાવીને મજા માણી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   PMC બેંકના ખાતાધારકો પોતાના પૈસા માટે જ રસ્તા પર ઉતર્યા, જુઓ VIDEO

જાણો શું શું સામગ્રીમાં જોઈશે સ્વાદિષ્ટ સુરતી ઘારી બનાવવા માટે? 

ગ્રા. ઘઉંનો લોટ

10 ગ્રામ એલચીનો પાવડર

500 ગ્રામ ઘી, 400 ગ્રામ ચણાનો લોટ

500 ગ્રામ દળેલી ખાંડ

જાયફળ

બનાવવાની રીત :
ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો અને તેમાં દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો. ઘઉંનો લોટ બાંધો અને ઘીનું મોણ નાખો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કઠણ લોટ બાંધ્યા પછી લોટના લૂઆ કરી લો અને તેની પૂરી વણી લો. આ પુરીમાં તૈયાર કરેલું પૂરણ ભરી દો. બીજી પુરી લો અને તેને વણીને પહેલી પૂરી પર મુકો. પૂરીને બધી તરફથી ઢાંકી દો અને આ રીતે જ બધી જ પૂરીને તૈયાર કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પૂરીઓે ઘીમાં તળવાની છે. પૂરી તળ્યા બાદ તેને અલગ પાત્રમાં ગોઠવતા જાઓ અને તેની પર પણ ઘી રેડો. ઘી પૂરી ઠંડી થયા બાદ જ રેડવું. બસ તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. માવાની ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો અને બાદમાં તેની પૂરી તૈયાર કરો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article