Gujarati NewsLatest newsDharampur city remain closed give tribute to pulwama attack martyr dharmpur shehar ma pulwama attack ne laine bandh padwama aavyo
પુલવામા થયેલાં હુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે ધરમપુર આજે સજ્જડ બંધ રહ્યું હતું. વેપારીઓ આખા શહેરમાં બંધ પાળીને પુલવામા હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. પુલવામામાં થયેલા આતંકી હુમલા અને બાદમાં આતંકી મુઠભેડમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકી હુમલાના વિરોધમાં આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વી.એચ.પીએ […]
Follow us on
પુલવામા થયેલાં હુમલામાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે ધરમપુર આજે સજ્જડ બંધ રહ્યું હતું. વેપારીઓ આખા શહેરમાં બંધ પાળીને પુલવામા હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
પુલવામામાં થયેલા આતંકી હુમલા અને બાદમાં આતંકી મુઠભેડમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકી હુમલાના વિરોધમાં આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વી.એચ.પીએ તમામ વેપારીઓ, દુકાનદારો અને જનતાને બંધ પાળવા વિનંતી કરી હતી. જેથી આજે સવારથી જ ધરમપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું.