સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

|

Sep 30, 2020 | 5:14 PM

સુરતમાં રક્તદાન કેન્દ્રો પર રક્તદાતાઓ ઘટી ગયા છે. લૉકડાઉનમાં રક્તદાતાઓએ રક્ત જ આપ્યું નથી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ જ રક્તદાતા આવ્યા નથી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી […]

સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

Follow us on

સુરતમાં રક્તદાન કેન્દ્રો પર રક્તદાતાઓ ઘટી ગયા છે. લૉકડાઉનમાં રક્તદાતાઓએ રક્ત જ આપ્યું નથી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ જ રક્તદાતા આવ્યા નથી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલા અહીં દર મહિને 300 યુનિટ રક્ત એકત્ર થતું હતું. જેને પગલે અગાઉ સંગ્રહ કરેલા યુનિટથી જ રક્તદાન કેન્દ્રો કામ ચલાવી રહ્યા છે. હાલ તો રક્તની માંગ ઓછી છે. પરંતુ જો રક્તની માંગ વધશે તો પહોંચી વળવું મુશ્કેલ બનશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રવાસ કરીને આવેલા 235 લોકોના નામની યાદી SMCએ કરી જાહેર

Published On - 8:30 am, Mon, 30 March 20

Next Article