ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે

|

Jan 03, 2020 | 5:53 AM

અમદાવાદ નજીક અડાલજના ત્રિ-મંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ 2નો પ્રારંભ થશે. આ સમિટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહેશે.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા […]

ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે

Follow us on

અમદાવાદ નજીક અડાલજના ત્રિ-મંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ 2નો પ્રારંભ થશે. આ સમિટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહેશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બ્રાહ્મણ સમાજના સાંસદ, ધારાસભ્ય, કલાકારો, આગેવાનો ખાસ હાજર રહેશે. બિઝનેસ સમિટ પૂર્વે ધર્મસભામાં સાધુ-સંતો હાજરી આપશે. આ ત્રણ દિવસીય સમિટમાં રોજગારી મેળા થકી અનેક યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article