બિગબોસ-13નો નવો પ્રોમો રીલિઝ , સલમાન સંગ નાગિન મચાવશે ધૂમ

|

Sep 01, 2019 | 2:29 PM

બિગબોસ…બિગબોસ…આ વખતે બિગબોસ સિઝન-13માં નવું શું હશે ? બિગબોસ-13માં આ વખતે શું બદલાવ આવવાના છે, તેના માટે સલમાન ખાન પર પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન સાથે નાગિન ફેમ ટીવી એકટ્રેસ સુરભી જ્યોતિ અને કરણ વાહી જોવા મળી રહ્યા છે. See more કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમોને શેર કરવામાં આવ્યો […]

બિગબોસ-13નો નવો પ્રોમો રીલિઝ , સલમાન સંગ નાગિન મચાવશે ધૂમ

Follow us on

બિગબોસ…બિગબોસ…આ વખતે બિગબોસ સિઝન-13માં નવું શું હશે ? બિગબોસ-13માં આ વખતે શું બદલાવ આવવાના છે, તેના માટે સલમાન ખાન પર પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન સાથે નાગિન ફેમ ટીવી એકટ્રેસ સુરભી જ્યોતિ અને કરણ વાહી જોવા મળી રહ્યા છે.

કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પ્રોમોને શેર કરવામાં આવ્યો છે, જેમાં સલમાન ખાન કહી રહ્યા છેકે, આ વખતે સિતારા બિગબોસમાં ખોલશે પિટારા. કેપ્શનમાં લખ્યું છેકે, “હાઇ સ્પીડ ધમાકા અને સેલિબ્રિટીઝના ગ્લેમરનો તડકો આ સિઝનમાં જોવા મળશે.”

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ વખતે બિગબોસ-13માં ચકી પાંડે, સિદ્ધાર્થ શુકલા, દેબોલિના ભટ્ટાચાર્ય, આદિત્ય નારાયણ, મુગ્ધા ગોડસે અને ઋચા ભદ્રા જેવા અનેક સેલિબ્રિટી જોવા મળી શકે છે. બિગબોસ-13નો સેટ મુંબઇમાં ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તૈયાર કરવામાં આવ્યો છે.

Published On - 2:26 pm, Sun, 1 September 19

Next Article