ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક, એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી
ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા થયેલા શ્વાને અનેક બાળકોને બચકાં ભર્યા હોવાની વિગતો સામે આવી છે કે જેણે એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. શ્વાને પહોચાડેલી ઈજામાં તમામ બાળકોને સારવાર માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. Facebook […]

https://tv9gujarati.in/bhavnagar-na-tad…akrosh-ni-laagni/
ભાવનગર તળાજાના પાવઠી ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા થયેલા શ્વાને અનેક બાળકોને બચકાં ભર્યા હોવાની વિગતો સામે આવી છે કે જેણે એક કલાકમાં 10થી વધુ બાળકોને બચકાં ભરી ઈજા પહોંચાડતા ગ્રામજનોમાં ભય સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. શ્વાને પહોચાડેલી ઈજામાં તમામ બાળકોને સારવાર માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
