અંકલેશ્વર: શિક્ષક માર મારતા રહ્યાં અને વિદ્યાર્થીએ વીડિયો ઉતારી લીધો

|

Oct 07, 2019 | 1:40 PM

વિદ્યાર્થીઓને માર મારતા વીડિયો અવારનવાર સામે આવતા જ હોય છે. આવો એક વીડિયો ભરુચથી વાઈરલ થયો છે. આ વીડિયો વર્ગમાં બેઠેલા વિદ્યાર્થી દ્વારા જ ઉતારવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. શિક્ષક વિદ્યાર્થીને માર મારે છે તેનો અવાજ પણ સાંભળી શકાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

અંકલેશ્વર:  શિક્ષક માર મારતા રહ્યાં અને વિદ્યાર્થીએ વીડિયો ઉતારી લીધો

Follow us on

વિદ્યાર્થીઓને માર મારતા વીડિયો અવારનવાર સામે આવતા જ હોય છે. આવો એક વીડિયો ભરુચથી વાઈરલ થયો છે. આ વીડિયો વર્ગમાં બેઠેલા વિદ્યાર્થી દ્વારા જ ઉતારવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. શિક્ષક વિદ્યાર્થીને માર મારે છે તેનો અવાજ પણ સાંભળી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   10 કલાક વીજળી મળતી નથી, મીટર ભાડામાં વધારાને લઈને ખેડૂતોએ કાઢી રેલી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article