રેસલર બબીતા ફોગાટે લગ્નમાં 7ના બદલે 8 ફેરા લીધા, આપ્યો આ મહત્ત્વનો સંદેશ

|

Dec 02, 2019 | 10:48 AM

રેસલર બબીતા ફોગાટ અને ભારત કેસરી વિવેક લગ્ન સંપન્ન થયા છે. બલાલી ખાતે આ લગ્ન યોજાયા હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નમાં માત્ર 21 જ જાનૈયાઓ આવ્યા હતા. ફોગાટ પરિવારના સદસ્યો આ લગ્નમાં હાજર રહ્યાં. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક […]

રેસલર બબીતા ફોગાટે લગ્નમાં 7ના બદલે 8 ફેરા લીધા, આપ્યો આ મહત્ત્વનો સંદેશ

Follow us on

રેસલર બબીતા ફોગાટ અને ભારત કેસરી વિવેક લગ્ન સંપન્ન થયા છે. બલાલી ખાતે આ લગ્ન યોજાયા હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નમાં માત્ર 21 જ જાનૈયાઓ આવ્યા હતા. ફોગાટ પરિવારના સદસ્યો આ લગ્નમાં હાજર રહ્યાં.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રેસલર બબીતા ફોગાટે 7 ફેરા લેવાની જગ્યાએ 8 ફેરા લીધા છે. તમને લાગશે 8 ફેરા શા માટે લીધા? બબીતાએ 8 ફેરા લઈને એક અલગ સંદેશ આપ્યો છે. જેમાં બબીતાએ 8મો ફેરો બેટી બચાઓ, બેટી પઢાઓ અને દહેજ પ્રથા ખત્મ કરવા માટે લીધો છે. આ ફેરાથી લોકોને સંદેશો આપવાનો પ્રયત્ન બબીતાએ લગ્નમાં કર્યો છે.

https://twitter.com/geeta_phogat/status/1201213204384243712?s=20

દાદરીથી ભાજપે બબીતાને ટીકિટ આપી હતી. જો કે તેઓ આ ચૂંટણી જીતી શક્યા નહોતા.બબીતાએ કહ્યું કે તેઓ લગ્ન કરી રહ્યાં છે રાજનીતિ નથી છોડી રહ્યાં. તેઓ દાદરીના લોકો સાથે હંમેશા જોડાયેલા રહેશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:45 am, Mon, 2 December 19

Next Article