મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

|

Jul 27, 2019 | 10:51 AM

આજ સુધી લોકોએ રિક્ષાને શહેરની ગલીઓ પર કે હાઈ-વે પર દોડતી જોઈ હશે. પરંતુ રિક્ષા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દોડતી હોય તો કેવું લાગે. આવું જ કંઈક બન્યુ મુંબઈના શહાડ રેલવે સ્ટેશન પર. જ્યાં મુસાફરો સાથે ભરેલી એક રિક્ષા અચાનક રેલવે સ્ટેશન પર આવી જાય છે. અને બાદમાં સામાન્ય રસ્તાઓની જેમ જ રેલવે પ્લેટફોર્મ પર […]

મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

Follow us on

આજ સુધી લોકોએ રિક્ષાને શહેરની ગલીઓ પર કે હાઈ-વે પર દોડતી જોઈ હશે. પરંતુ રિક્ષા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દોડતી હોય તો કેવું લાગે. આવું જ કંઈક બન્યુ મુંબઈના શહાડ રેલવે સ્ટેશન પર. જ્યાં મુસાફરો સાથે ભરેલી એક રિક્ષા અચાનક રેલવે સ્ટેશન પર આવી જાય છે. અને બાદમાં સામાન્ય રસ્તાઓની જેમ જ રેલવે પ્લેટફોર્મ પર દોડે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા બે કોન્સ્ટેબલમાંથી એક કોન્સ્ટેબલની પોલીસે કરી ધરપકડ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અને પ્લેટફોર્મ પર ભીડ હોવા છતાં પણ રિક્ષા ખાસ્સું એવું અંતર કાપે છે. હાલ સોશિયલ મીડિયા પર રેલવે પ્લેટફોર્મ પર દોડતી રિક્ષાનો VIDEO ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article