ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

|

May 04, 2019 | 1:21 PM

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો A man slaps #Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area.#LokSabhaElections2019 #TV9News pic.twitter.com/jjV73pUiWs — Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2019 Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત […]

ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

Follow us on

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વખત થપ્પડ મારવામાં આવી છે. પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટના ત્યારે સર્જાઈ જ્યારે કેજરીવાલ નવી દિલ્હીની બેઠક પર ‘આપ’ના ઉમેદવાર બ્રિજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન જ લાલ કપડામાં આવેલા શખ્સે કેજરીવાલની ખુલ્લી ગાડીમાં ચડીને હુમલો કરી દીધો હતો. આ વ્યક્તિ કેજરીવાલને થપ્પડ મારવા માગતો હતો પરંતુ હાથ ફગી જતાં ખભ્ભા પર લાગ્યું હતું. ત્યારે કેજરીવાલ માટે ફરી એક વખત આવી નિંદનીય ઘટના બની છે.

TV9 Gujarati

 

સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના લોકોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે. અગાઉ પણ કેજરીવાલને થપ્પડ મારનાર વ્યક્તિ મુદ્દે પણ આપ પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ વખતે પણ તેવી જ રીતે ભાજપ પર આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે હુમલાખોર વ્યક્તિને પકડી પાડ્યો છે. ધરપકડ કરનારા વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article