પાકિસ્તાન પર ભારતની એર-સ્ટ્રાઈક બાદ કિંજલ દવેના ગીત પર મનમૂકીને નાચ્યા આર્મીના જવાનો, વીડિયો થયો વાયરલ!

|

Feb 26, 2019 | 4:20 PM

ભારતે પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદીઓના અડ્ડાઓ પર ભારતીય વાયુ સેનાઓ એર-સટ્રાઈક કરી છે. પુલવામા હુમલાની ઘટનાનો બદલો માનીને ભારતના લોકો આ એર-સ્ટ્રાઈકને વધાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે આર્મીના જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે મનમૂકીને નાચી રહ્યાં છે. TV9 Gujarati ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેના ગીત પર કેટલાંક આર્મીમેને નાચી રહ્યાં છે તે […]

પાકિસ્તાન પર ભારતની એર-સ્ટ્રાઈક બાદ કિંજલ દવેના ગીત પર મનમૂકીને નાચ્યા આર્મીના જવાનો, વીડિયો થયો વાયરલ!

Follow us on

ભારતે પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદીઓના અડ્ડાઓ પર ભારતીય વાયુ સેનાઓ એર-સટ્રાઈક કરી છે. પુલવામા હુમલાની ઘટનાનો બદલો માનીને ભારતના લોકો આ એર-સ્ટ્રાઈકને વધાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે આર્મીના જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે મનમૂકીને નાચી રહ્યાં છે.

TV9 Gujarati

ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેના ગીત પર કેટલાંક આર્મીમેને નાચી રહ્યાં છે તે વીડિયો વાયરલ થયો છે. આમ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર-સ્ટ્રાઈકની ખુશી ગુજરાતમાં ફરજ બજાવતા આર્મીમેનમાં જોવા મળી રહી છે અને તે લોકો ગીતના તાલની સાથે મનમૂકીને ઝુમી રહ્યાં છે.તેવા મેસેજ સાથે લોકો આ વીડિયોને એકબીજાની સાથે શેર કરી રહ્યાં છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

[yop_poll id=1839]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:17 pm, Tue, 26 February 19

Next Article