અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

|

Apr 24, 2019 | 10:26 AM

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવાના છે. અર્જુને આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે. See more બોલીવુડમાં જાણીતા અભિનેતા અર્જુન રામપાલ પિતા બનવાના છે. તેણે આ વાતને પોતાના સોશિયલ મીડિયામાં માધ્યમો પર પણ શેર કરી હતી. ખાસ વાત એ છે કે તેમના લગ્ન થયા નથી. અર્જુને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા એ ગર્ભવતી […]

અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

Follow us on

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવાના છે. અર્જુને આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.

બોલીવુડમાં જાણીતા અભિનેતા અર્જુન રામપાલ પિતા બનવાના છે. તેણે આ વાતને પોતાના સોશિયલ મીડિયામાં માધ્યમો પર પણ શેર કરી હતી. ખાસ વાત એ છે કે તેમના લગ્ન થયા નથી. અર્જુને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા એ ગર્ભવતી છે તેવી જાહેરાત સોશિયલ મીડિયામાં કરી દીધી છે. આ પછી બધી જ તરફથી તેમની પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

 

TV9 Gujarati

 

અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે ‘તને પામવું અને ફરી નવી શરુઆત એ કોઈ વરદાનની જેમ છે. આ બાળક માટે આભાર બેબી’ આ તસવીરને બ્લેક એન્ડ વ્હાઈટ મોડમાં શેર કરવામાં આવી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો અર્જુન રામપાલને અભિનંદન પણ આપી રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article