અમદાવાદનાં બાપુનગરમાં પોલીસ અને શાકભાજીની લારીવાળા વચ્ચે ઘર્ષણ, પોલીસ પર લારી ઉંધી પાડી દેવાનો આરોપ

|

Jul 09, 2020 | 1:05 PM

અમદાવાદનાં બાપુનગરમાં પોલીસ અને શાકભાજીની લારીઓ વાળા વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. પોલીસ દ્વારા શાકભાજીની લારી ઉંધી પાડી દેવાનો આરોપ લાગ્યા બાદ મામલો ગરમાયો હતો અને બંને પક્ષે અથડામણ થઈ જતા મહિલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. સાંભળો આ મુદ્દે શું કહેવું છે પોલીસનું.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 […]

અમદાવાદનાં બાપુનગરમાં પોલીસ અને શાકભાજીની લારીવાળા વચ્ચે ઘર્ષણ, પોલીસ પર લારી ઉંધી પાડી દેવાનો આરોપ
https://www.youtube.com/watch?v=36ktZeR3k70

Follow us on

અમદાવાદનાં બાપુનગરમાં પોલીસ અને શાકભાજીની લારીઓ વાળા વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. પોલીસ દ્વારા શાકભાજીની લારી ઉંધી પાડી દેવાનો આરોપ લાગ્યા બાદ મામલો ગરમાયો હતો અને બંને પક્ષે અથડામણ થઈ જતા મહિલા ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. સાંભળો આ મુદ્દે શું કહેવું છે પોલીસનું.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Next Article