3760 કરોડ રુપિયાની છેતરપિંડી કરનારા આરોપીને જેલમાં લઈ જવાને બદલે પોલીસ હોટેલમાં જમવા લઈ ગઈ! 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

|

Jun 05, 2019 | 12:35 PM

3760 કરોડ રુપિયાની છેતરપિંડી આચરનારા આરોપીઓની સાથે પોલીસના જવાનોને પાર્ટી કરવી મોંઘી પડી ગઈ છે. 3760 કરોડ રુપિયાની ઓનલાઈન છેતરપિંડી અનુભવ મિત્તલ અને તેમની પત્ની આયુષી દ્વારા કરાઈ છે અને તેને લઈને કોર્ટમાં હાજરી આપવાની હતી. આ પણ વાંચો:  કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત […]

3760 કરોડ રુપિયાની છેતરપિંડી કરનારા આરોપીને જેલમાં લઈ જવાને બદલે પોલીસ હોટેલમાં જમવા લઈ ગઈ! 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

Follow us on

3760 કરોડ રુપિયાની છેતરપિંડી આચરનારા આરોપીઓની સાથે પોલીસના જવાનોને પાર્ટી કરવી મોંઘી પડી ગઈ છે. 3760 કરોડ રુપિયાની ઓનલાઈન છેતરપિંડી અનુભવ મિત્તલ અને તેમની પત્ની આયુષી દ્વારા કરાઈ છે અને તેને લઈને કોર્ટમાં હાજરી આપવાની હતી.

આ પણ વાંચો:  કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉત્તરપ્રદેશના પોલીસ અધિકારીઓ આરોપી અનુભવ મિત્તલ અને તેમની પત્ત્ની આયુષીને લખનઉ જેલમાંથી કોર્ટમાં હાજરી આપવા માટે ફરીદાબાદ લઈને નિકળ્યા હતા. આ હાજરી બાદ બંનેને સીધા જ પાછા જેલમાં લઈ જવાના બદલે પોલીસના જવાનો તેમને નોએડા લઈ ગયા. નોએડામાં અનુભવના મિત્રો હાજર હતા.

 

TV9 Gujarati

 

આ અનુભવને લઈને પોલીસ તેમજ અનુભવના મિત્રો એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને ત્યાંથી તેની પત્ની મહિલા પોલીસ સાથે બ્યૂટી પાર્લરમાં જતી રહી. આમ આ ઘટનાને લઈને એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો. વીડિયો બનાવનાર વ્યક્તિ પણ અનુભવની છેતરપિંડીનો શિકાર હતો અને તેને તે વીડિયો દ્વારા પોલીસને જાણ કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે ક્લબમાં અનુભવ હતો ત્યાં લોકોની ભીડ જમા થઈ ગયી તો અનુભવ લોકો પાસે હાથ જોડીને માફી માગવા લાગ્યો. આ વીડિયોના આધારે પોલીસ વિભાગે કાર્યવાહી કરીને પોલીસ વિભાગના કર્મચારીઓ જે અનુભવને જેલમાં લઈ જવાને બદલે જમવા લઈ ગયા તેને સસ્પેન્ડ કરી દીધા. મિત્તલ દંપતિને ફરીથી લખનઉની જેલમાં મોકલી દેવાયું છે. જણાવી દઈએ કે મિત્તલ દંપતિએ 7 લાખ લોકોની સાથે પોંઝી સ્કિમના નામે ઓનલાઈન 3760 કરોડ રુપિયાની છેતરપિંડી આચરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article