કચ્છ કંડલા પોર્ટ પર IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં બ્લાસ્ટની ઘટના, ત્રણ મજૂરના મોત

|

Dec 30, 2019 | 12:55 PM

કચ્છના કંડલા પોર્ટ ઉપર આવેલી IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ વિસ્ફોટ થતા ત્રણ મજૂરના મોત થયા છે અને બે મજૂર લાપતા થયા છે. વિસ્ફોટને પગલે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ટેન્ક બ્લાસ્ટના પગેલ અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોના ઘટના સ્થળ મોત નીપજ્યા હતા. આગની ઘટનાના પગલે ફાયર […]

કચ્છ કંડલા પોર્ટ પર IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં  બ્લાસ્ટની ઘટના, ત્રણ મજૂરના મોત

Follow us on

કચ્છના કંડલા પોર્ટ ઉપર આવેલી IMCના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ વિસ્ફોટ થતા ત્રણ મજૂરના મોત થયા છે અને બે મજૂર લાપતા થયા છે. વિસ્ફોટને પગલે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ટેન્ક બ્લાસ્ટના પગેલ અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોના ઘટના સ્થળ મોત નીપજ્યા હતા. આગની ઘટનાના પગલે ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ લેવાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર IMC આવેલી છે. જેના ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના પગેલ આજુ બાજુ કામ કરતા લોકોના ચીથડેહાલ થયા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બ્લાસ્ટ થયેલી ટેન્કમાં આશરે 2000 મેટ્રીક ટન મેથનોલનો જથ્થો ભરેલો હતો. બ્લાસ્ટના પગલે ભીષણ આગ લાગી હતી. ઘટનાના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં દીન દયાળ પોર્ટની ફાયરબ્રિગેડની 10 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article