Gujarati NewsKnowledgePustak na panethi What did Sardar say about Afghanistan 100 years ago?
પુસ્તકના પાનેથી: 100 વર્ષ પહેલાં સરદારે અફઘાનિસ્તાન મુદ્દે શું કહ્યું ?
Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.
Follow us on
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.