Pustak na pane thi: પોતાની સગાઈ છોડી ભાગી કેમ ભાગી ગયા ભગતસિંહ ?

|

Mar 27, 2023 | 4:28 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: પોતાની સગાઈ છોડી ભાગી કેમ ભાગી ગયા ભગતસિંહ ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

 

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહના જીવન વિશે જાણશો.  23 માર્ચ ભગત સિંહની પુણ્યતિથી હતી.  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહ વિશેની માહિતી મેળવી શકશો.  આજના એપિસોડમાં તમે  જાણી  શકશો કે ભગત સિંહ પોતાની સગાઈ છોડીને કેમ ભાગી ગયા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ પણ વાંચો:  Pustak na pane thi: ભગતસિંહને ફાંસી પહેલાં કઈ વાતનો રહી ગયો અફસોસ ?

અગાઉના એપિસોડમાં પણ તમે શહિદ ભગતસિંહ વિશે રસપ્રદ વિગતો મેળવી હતી , જેમ કે  અમર શહિદ ભગત સિંહના પેજ નંબર  09  ઉપર આપેલી માહિતી કે શાળાએ જવાની ઉંમરે  જલિયાવાલાં  બાગ શા માટે પહોંચી ગયા હતા.

 

આ પુસ્તકમાં ભગત સિંહના  બાળપણ વિશે ખૂબ રસપ્રદ બાબતો તમને જાણવા મળશે.  માત્ર અઢી વર્ષની વયે તેઓ ખેતરમાં જમીનમાં કઈ વાવણી કરવા લાગ્યા.  આથી પિતાએ પૂછ્યું કે ભગત તું શું કરી રહ્યો છે તો ભગતે જવાબ આપ્યો કે મેં બબૂકે બો રહા હૂં. તે તેમની તોતડી અને કાલી ભાષામાં કહેતા હતાકે હું બંદૂક વાવી રહ્યો છું.

Published On - 4:27 pm, Mon, 27 March 23

Next Article