GK Quiz : ટેબલ ટેનિસની શોધ કયા દેશમાં થઈ હતી ? જાણો ભારતમાં ટેબલ ટેનિસની શરૂઆત ક્યારે થઈ

સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થઈ શકે છે. જનરલ નોલેજ તમને દરેક જગ્યાએ મદદ કરે છે. આજે અમે તમને એવા જનરલ નોલેજનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારી નોકરીમાં મદદ કરી શકે છે.

GK Quiz : ટેબલ ટેનિસની શોધ કયા દેશમાં થઈ હતી ? જાણો ભારતમાં ટેબલ ટેનિસની શરૂઆત ક્યારે થઈ
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 10:26 PM

GK Quiz : જનરલ નોલેજ (General knowledge) કે જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક એવો શબ્દ છે જેનો ઉપયોગ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા માટે થાય છે. સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થઈ શકે છે. આજે અમે તમને એવા જનરલ નોલેજનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારી નોકરીમાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો GK Quiz : શું તમે જાણો છો Google પર સૌથી પહેલા કયો શબ્દ સર્ચ કરવામાં આવ્યો હતો ?

પ્રશ્ન – અંગ્રેજોએ પ્રથમ કારખાનું ક્યાં ખોલ્યું હતું? જવાબ – સુરતમાં

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

પ્રશ્ન – ડૉ. ભીમરાવ આંબેડકરનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? જવાબ – મધ્ય પ્રદેશના મહુમાં, તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો

પ્રશ્ન – અગરવુડ વૃક્ષો ક્યાં ઉગે છે? જવાબ – દક્ષિણ એશિયાના જંગલોમાં ઉગે છે અને તેની કિંમત લાખોમાં હોય છે

પ્રશ્ન – અગરવુડના લાકડામાંથી શું બને છે? જવાબ – પરફ્યુમ

પ્રશ્ન – ખિસકોલીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? જવાબ – લગભગ 9 વર્ષ

પ્રશ્ન – કયા પ્રાણીનો એક દાંત હંમેશા વધે છે? જવાબ – ખિસકોલી

પ્રશ્ન – એવી કઈ જગ્યા છે જ્યાં જંગલ છે પણ ઝાડ નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ ઘર નથી? જવાબ – નકશો

પ્રશ્ન – લીમડો કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ છે? જવાબ – આંધ્ર પ્રદેશ

પ્રશ્ન – ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે? જવાબ – કેળા

પ્રશ્ન – અફીણનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – અફઘાનિસ્તાનમાં

પ્રશ્ન – ટેબલ ટેનિસની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ – ઈંગ્લેન્ડમાં

ટેબલ ટેનિસને પિંગ પૉંગ પણ કહેવામાં આવે છે. ટેબલ ટેનિસની શરૂઆત સૌપ્રથમ ઈંગ્લેન્ડમાં થઈ હતી. 1922માં ઈંગ્લેન્ડમાં ટેબલ ટેનિસ એસોસિએશનની રચના કરવામાં આવી હતી અને પ્રથમ વિશ્વ સ્પર્ધા લંડનમાં યોજાઈ હતી. હવે આ રમત ખૂબ જ લોકપ્રિય બની છે અને વિશ્વના 71 દેશોમાં રમાય છે. ટેબલ ટેનિસ આજે ખૂબ જ લોકપ્રિય છે. લાખો લોકો ટેબલ ટેનિસ રમે છે.

ભારતમાં ટેબલ ટેનિસની શરૂઆત

ભારતમાં ઈ. સ. 1937માં ઑલ ઇન્ડિયા ટેબલ-ટેનિસ ફેડરેશન‘ની સ્થાપના થઈ અને 1938માં કૉલકાતામાં સૌપ્રથમ રાષ્ટ્રીય ટેબલ-ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દર વર્ષે યોજાય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">