21 કરોડ પાકિસ્તાનીઓ પર ભારે પડી રહ્યો છે 1 અફઘાની, અભિનંદનને લઈને 1 અફઘાનીના 3 વીડિયોએ દરેક પાકિસ્તાનીના દિલમાં લગાવી દીધી આગ, ભારત-પાક તંગદિલી પર દુનિયાના સૌથી શાનદાર VIDEOS

|

Mar 01, 2019 | 9:10 AM

ભારતીય વાયુસેનાના બહાદુર પાયલૉટ અભિનંદન વર્માની સ્વદેશ વાપસીની રાહ જોવાઈ રહી છે. અભિનંદનની બહાદુરીના ભારતીયો જ નહીં, પણ અફઘાનીઓ પણ ફૅન થઈ ગયા છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]

21 કરોડ પાકિસ્તાનીઓ પર ભારે પડી રહ્યો છે 1 અફઘાની, અભિનંદનને લઈને 1 અફઘાનીના 3 વીડિયોએ દરેક પાકિસ્તાનીના દિલમાં લગાવી દીધી આગ, ભારત-પાક તંગદિલી પર દુનિયાના સૌથી શાનદાર VIDEOS

Follow us on

ભારતીય વાયુસેનાના બહાદુર પાયલૉટ અભિનંદન વર્માની સ્વદેશ વાપસીની રાહ જોવાઈ રહી છે. અભિનંદનની બહાદુરીના ભારતીયો જ નહીં, પણ અફઘાનીઓ પણ ફૅન થઈ ગયા છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હસતા-હસતા પાકિસ્તાનીઓનું ક્લાસ લગાવનાર અફઘાની ભાઈજાને ફરી એક વાર એક વીડિયો અપલોડ કર્યો છે અને આ વખતે તેમણે પાકિસ્તાનને બહુ ઓછાની નસીહત આપી છે. ભારતીય પાયલૉટની વાપસી પર અફઘાની ભાઈજાને ખુશી વ્યક્ત કરી અને તેમને સૅલ્યુટ કર્યું.

વીડિયોમાં આ અફઘાનિસ્તાની શખ્સ ભારતીય પાયલૉટ અભિનંદન વિશે કહે છે, ‘જે પોતાનું માથું પોતાના હાથમાં લઈ પાકિસ્તાનમાં જતો રહ્યો, મેં જીવનમાં આવો માણસ નથી જોયો. આ માણસ કઈ માટીનો બનેલો છે. કાશ ! આ મારી કંટ્રીમાં પેદા થયો હોત. તેની આંખોમાં નહોતો કોઈ ડર કે નહોતી કોઈ માત અને દુશ્મનની કન્ટ્રીમાં એવી રીતે વાત કરે છે, જાણે તે પોતાના ઘરમાં હોય. હું સૅલ્યુટ કરુ છું આપને દિલથી અને હું સૅલ્યુટ કરુ છું તે સિંહણ માતાને કે જેણે આવા દીકરાને જન્મ આપ્યો.’

અફઘાની ભાઈજાને પાકિસ્તાનને સલાહ આપી દીધી કે બીજા દેશો પાસેથી પૈસા ભીખ માંગી આત્મઘાતી હુમલાખોર બનાવવામાં ખર્ચ ન કરે.

તમે પણ જુઓ અફઘાની ભાઈજાનના શાનદાર VIDEOS :

https://dai.ly/x7385ln

https://dai.ly/x7388dc

https://dai.ly/x7388ui

[yop_poll id=1894]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:02 am, Fri, 1 March 19

Next Article