જાણો કેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે

|

Apr 24, 2019 | 7:31 AM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈરાનમાં આપેલા એક નિવેદનને લઈને તેઓ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે. તેમને નિવેદન આપ્યું હતુ કે જર્મની અને જાપાને બીજા વિશ્વ યુધ્ધ પછી તેમના આર્થિક સંબંધોમાં સુધારો કર્યો અને તેમની સીમા પર સંયૂક્ત ઉદ્યોગોને પણ વધારો કર્યો છે. જાપાન અને જર્મનીની સીમા વચ્ચે લગભગ 5 હજાર માઈલથી વધારેનું અંતર છે. […]

જાણો કેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ઈરાનમાં આપેલા એક નિવેદનને લઈને તેઓ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યાં છે.

તેમને નિવેદન આપ્યું હતુ કે જર્મની અને જાપાને બીજા વિશ્વ યુધ્ધ પછી તેમના આર્થિક સંબંધોમાં સુધારો કર્યો અને તેમની સીમા પર સંયૂક્ત ઉદ્યોગોને પણ વધારો કર્યો છે. જાપાન અને જર્મનીની સીમા વચ્ચે લગભગ 5 હજાર માઈલથી વધારેનું અંતર છે. પાકિસ્તાનના વડાપ્રધાન જર્મની અને ફ્રાંસની વાત કરી રહ્યાં હતા પણ ફ્રાંસની જગ્યાએ તેમને ભૂલથી જાપાનનું નામ લીધુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

TV9 Gujarati

 

ઈમરાન ખાને કહ્યું કે તમે એક બીજાની સાથે જેટલો વેપાર કરો છે, તેટલુ જ બંને દેશોની વચ્ચે સંબંધ વધે છે. તેમને કહ્યું કે બીજા વિશ્વ યુધ્ધ પછી જર્મની અને જાપાનના નિર્દોષ લોકોએ તેમનું જીવન ગુમાવ્યુ હતું પણ તેના થોડા વર્ષો પછી બંને દેશોએ બોર્ડર પર સંયૂક્ત વેપાર કરવાનો નિર્ણય કર્યો.

ઈમરાન ખાનના આ નિવેદનનો વીડિયો સૈયદ તલત હુસૈને ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાને કહ્યું કે જર્મની અને જાપાનની સીમા એક બીજા સાથે મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા લોકોએ ઈમરાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article