ફ્રાન્સમાં G-7ની વૈશ્વિક બેઠકમાં કાશ્મીર મુદ્દે PM મોદીએ સ્પષ્ટતા, અમારો આંતરીક મામલો, ત્રીજા કોઈની જરૂર નથી

|

Aug 26, 2019 | 11:25 AM

ફ્રાંસમાં G-7ના શિખર સંમેલનમાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ ખાસ બેઠકમાં કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક મંચ પર સ્પષ્ટ કરતા સંદેશો આપ્યો કે, કાશ્મીર એ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. આ મામલે કોઈપણ ત્રીજા દેશની દખલગીરી મંજૂર નથી. We will work together for […]

ફ્રાન્સમાં G-7ની વૈશ્વિક બેઠકમાં કાશ્મીર મુદ્દે PM મોદીએ સ્પષ્ટતા, અમારો આંતરીક મામલો, ત્રીજા કોઈની જરૂર નથી

Follow us on

ફ્રાંસમાં G-7ના શિખર સંમેલનમાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ ખાસ બેઠકમાં કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક મંચ પર સ્પષ્ટ કરતા સંદેશો આપ્યો કે, કાશ્મીર એ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. આ મામલે કોઈપણ ત્રીજા દેશની દખલગીરી મંજૂર નથી.

અમેરિકા સાથે દ્વીપક્ષીય ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે પણ મોકો મળે અમારા વચ્ચે મુલાકાત થાય છે. અને સાથે મહત્વના મુદ્દે ઊંડાણ પૂર્વક ચર્ચા કરીએ છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાથે PM મોદીએ એમ પણ કહ્યું કે, ભારતમાં ચૂંટણી બાદ પાકિસ્તાનના વઝીરે આઝમ સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ ટ્રમ્પ સાથે વાત કરતા કહ્યું કે, ભારત-પાકિસ્તાન સાથે મળીને પોતાના દેશની ગરીબી સામે લડી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article