કોરોના વાયરસ મુદ્દે ગુજરાત સરકાર એલર્ટ પર! લોકોને સાવચેત રહેવા સરકારનું સૂચન

|

Jan 28, 2020 | 12:59 PM

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. રાજ્યમાં તમામ એરપોર્ટ પર કોરોના વાયરસથી સાવચેતીના બેનર લગાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ આસિસ્ટન્ટની ટીમ અને એમ્બ્યુલસન્સ મુકવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું કે લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. ગુજરાતની રેપિડ ટીમ જરૂરી સાધનો, માસ્ક અને […]

કોરોના વાયરસ મુદ્દે ગુજરાત સરકાર એલર્ટ પર! લોકોને સાવચેત રહેવા સરકારનું સૂચન

Follow us on

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. રાજ્યમાં તમામ એરપોર્ટ પર કોરોના વાયરસથી સાવચેતીના બેનર લગાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ આસિસ્ટન્ટની ટીમ અને એમ્બ્યુલસન્સ મુકવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું કે લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. ગુજરાતની રેપિડ ટીમ જરૂરી સાધનો, માસ્ક અને ખાસ સૂટ સાથે સજ્જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

Next Article