નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થયા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

|

Sep 18, 2020 | 7:56 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોર્વેના સાંસદે નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. ટ્રમ્પને ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં મુખ્ય ભૂમિકા નિભાવવાના લઈ નામાંકિત કરવામાં આવ્યા છે. જો ટ્રમ્પ આગામી વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર જીતી જશે તો તે સતત બીજા અમેરિકી રાષ્ટ્રપતિ હશે, જેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ટ્રમ્પ પહેલા તેમના […]

નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત થયા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોર્વેના સાંસદે નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. ટ્રમ્પને ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં મુખ્ય ભૂમિકા નિભાવવાના લઈ નામાંકિત કરવામાં આવ્યા છે. જો ટ્રમ્પ આગામી વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર જીતી જશે તો તે સતત બીજા અમેરિકી રાષ્ટ્રપતિ હશે, જેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ટ્રમ્પ પહેલા તેમના રાજકીય વિરોધી અને તેમના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બરાક ઓબામાને વર્ષ 2009માં શાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડા દિવસ પહેલા જ શાંતિના નોબલ પુરસ્કાર માટે ટ્રમ્પને નામાંકિત કરવામાં આવ્યા છે.

 

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:06 pm, Wed, 9 September 20

Next Article