વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે

|

Jan 28, 2020 | 8:05 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી શકે છે, ત્યારે તેમને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન મોદીની સાથે ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી શકે છે. મોદી-ટ્રમ્પના હસ્તે બેથી ત્રણ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવવાની પણ ગણતરી છે.   Web […]

વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી શકે છે, ત્યારે તેમને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન મોદીની સાથે ટ્રમ્પ 25મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી શકે છે. મોદી-ટ્રમ્પના હસ્તે બેથી ત્રણ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવવાની પણ ગણતરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: 2 દિવસમાં પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, 3 દિવસ બંધ રહેશે બેન્ક

Next Article