AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIG BREAKING: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને થયો કોરોના

વિશ્વની મહાસત્તાઓ પણ કોરોના સામે ઘૂંટણયે છે. ત્યારે વ્હાઈટ હાઉસ પણ તેમાંથી બાકાત નથી રહ્યં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને પોતાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હોવાની જાણકારી આપી છે. જેથી હાલ તેઓ ક્વોરન્ટાઈન થયા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

BIG BREAKING: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને થયો કોરોના
| Updated on: Oct 02, 2020 | 11:17 AM
Share

વિશ્વની મહાસત્તાઓ પણ કોરોના સામે ઘૂંટણયે છે. ત્યારે વ્હાઈટ હાઉસ પણ તેમાંથી બાકાત નથી રહ્યં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને પોતાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હોવાની જાણકારી આપી છે. જેથી હાલ તેઓ ક્વોરન્ટાઈન થયા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. એક તરફ ચૂંટણી અને તેની વચ્ચે વ્હાઈટ હાઉસમાં કોરોના ત્રાટકતાં અમેરિકાની ચિંતા વધી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">