હવે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની સામે પડ્યુ ફ્રાન્સ, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પને ચેતવણીના સૂરમાં કહ્યુ હુમલા અંગે વિચારશો પણ નહીં- વાંચો

હવે ડેનમાર્ક બાદ હવે ફ્રાંસે પણ અમેરિકાની સામે પડ્યુ છે અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાતનો સખત વિરોધ દર્શાવ્યો છે. ફ્રાંસે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપતા કહ્યુ છે કે ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહી કરવાનું વિચારશો પણ નહીં. જો આવુ કરશો તો ભયાનક પરિણામ આવશે.   

હવે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની સામે પડ્યુ ફ્રાન્સ, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પને ચેતવણીના સૂરમાં કહ્યુ હુમલા અંગે વિચારશો પણ નહીં- વાંચો
| Updated on: Feb 03, 2026 | 7:14 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાતનો ફ્રાંસે વિરોધ કર્યો છે. ફ્રાંસ સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ગ્રીનલેન્ડમાં આ પ્રકારની કોઈ જ હરકત ન કરવાની સ્પષ્ટ ચેતવણી આપા રહ્યુ છે કે ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહીનો મતલબ જ લિમિટ ક્રોસ કરવાનો છે. તેનાથી મોટો ફેરફાર આવશે અને સંપૂર્ણ રીતે નવી દુનિયા બનશે. ફ્રાંસ દ્વારા આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલેન્ડ પર કબજે કરવાની વાત કરી રહ્યુ છે. અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં, ફ્રાન્સના નાણામંત્રી રોલેન્ડ લેસ્ક્યુરે કહ્યું કે તેમણે ગ્રીનલેન્ડ મુદ્દે યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટ સાથે વાત કરી હતી. તેમણે બેસન્ટને સ્પષ્ટ કહ્યું છે કે ગ્રીનલેન્ડ કબજો કરવાના પ્રયાસનો તેમનો દેશ વિરોધ કરે છે. તે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના આર્થિક સંબંધોને જોખમમાં મૂકશે. ગ્રીનલેન્ડ સાથે છેડછાડ યોગ્ય નથી: ફ્રાન્સ લેસ્ક્યુરે કહ્યું, “ગ્રીનલેન્ડ એક સાર્વભૌમ દેશનો સાર્વભૌમ ભાગ છે જે યુરોપિયન યુનિયન(EU) ની અંદર...

Published On - 6:31 pm, Fri, 16 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો