US Election: ભારતીય મૂળની સબરીના સિંહ બની કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી

|

Jan 09, 2021 | 5:00 PM

અમેરિકાના રાજકારણમાં વધુ એક ભારતીય મૂળની વ્યક્તિએ મોટુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે, ભારતીય મૂળની સબરીના સિંહ બન્યા કમલા હેરિસના પ્રેસ સેક્રેટરી

US Election: ભારતીય મૂળની સબરીના સિંહ બની કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી

Follow us on

US ના રાજકારણમાં વધુ એક ભારતીય મૂળની વ્યક્તિએ મોટુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે ભારતીય મૂળની સબરીના સિંહને પોતાના પ્રેસ સેક્રેટરી બનાવ્યા છે, સબરીના આ પહેલા પણ પાર્ટીના બે ઉમેદવારો માટે આ જવાબદારી નિભાવી ચૂકી છે, સબરીના અમેરિકામાં કોઈપણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના પ્રેસ સેક્રેટરી બનનારી પહેલી ભારતીય અમેરિકન છે, આ પહેલા સબરીના સિંહ ડેમોક્રેટિક પાર્ટીના બે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની પ્રવક્તા પણ રહી ચૂકી છે.

સબરીના સિંહે ટ્વિટ કરીને કહ્યુ કે હુ આ ટીમનો હિસ્સો બનવા બદલ ખૂબ આભારી છુ, કમલા હેરિસ માટે કામ કરવુ એ મારા માટે ખૂબ સન્માનજનક વાત છે, હુ આગળ કામ કરવા અને અમેરિકાના લોકોને સારુ પરિણામ આપવા માટે ખૂબ ઉત્સાહી છુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Next Article