US Election 2020: જોર્જિયામાં બીજી વખત થશે મતગણતરી, જીતની નજીક પહોંચ્યા બાઈડેન

|

Nov 06, 2020 | 10:51 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 264 ઈલેક્ટોરલ વોટ્સની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલમાં 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરિયાત છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર […]

US Election 2020: જોર્જિયામાં બીજી વખત થશે મતગણતરી, જીતની નજીક પહોંચ્યા બાઈડેન

Follow us on

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં બાઈડેન 264 ઈલેક્ટોરલ વોટ્સની સાથે આગળ છે. ટ્રમ્પની પાસે હાલમાં 214 ઈલેક્ટોરલ વોટ્સ છે. જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરિયાત છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે મળતી માહિતી મુજબ જોર્જિયાના રાજ્ય સચિવ બ્રેડ રેફેંસપરે કહ્યું કે જોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. જોર્જિયામાં 16 ઈલેક્ટોરલ વોટ્સ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે ફિલાડેલ્ફિયાની ચૂંટણી અખંડતાનો ‘સડેલો ઈતિહાસ’ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:48 pm, Fri, 6 November 20

Next Article