અમેરિકામાં નોકરીની રાહ જોઈ રહ્યાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

|

Nov 11, 2019 | 5:49 PM

ભારતમાંથી લાખો લોકો અમેરિકા નોકરી માટે જતા હોય છે. H-1 વિઝાધારકોમાં એવા લોકોને સમાવેશ થતો હોય છે જે વિશિષ્ટ સ્કીલ ધરાવતા હોય છે. અમેરિકાની કંપનીઓમાં આવા ભારતના લોકો પણ કામ કરે છે. જેમની પાસે H-1 વિઝા હોય તો તેના પાર્ટનરને H-4 વિઝા આપવામાં આવતા હતા. જેના લીધે પાર્ટનરને પણ નોકરીની તક મળી રહેતી. Web Stories […]

અમેરિકામાં નોકરીની રાહ જોઈ રહ્યાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

Follow us on

ભારતમાંથી લાખો લોકો અમેરિકા નોકરી માટે જતા હોય છે. H-1 વિઝાધારકોમાં એવા લોકોને સમાવેશ થતો હોય છે જે વિશિષ્ટ સ્કીલ ધરાવતા હોય છે. અમેરિકાની કંપનીઓમાં આવા ભારતના લોકો પણ કામ કરે છે. જેમની પાસે H-1 વિઝા હોય તો તેના પાર્ટનરને H-4 વિઝા આપવામાં આવતા હતા. જેના લીધે પાર્ટનરને પણ નોકરીની તક મળી રહેતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   JNU પ્રદર્શન: 9 કલાક સુધી વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, 6 કલાક બાદ બહાર નીકળી શક્યા HRD મંત્રી!

આ H-4 વિઝા આપવાની શરુઆત ઓબામાના સમયે થઈ હતી. બાદમાં જ્યારથી ટ્ંપ આવ્યા ત્યારથી વિરોધ વધવા લાગ્યો હતો. કોર્ટમાં આ બાબતે અરજી કરવામાં આવી હતી અને H-4 વિઝાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકામાં રોજગારીના અવસર ઓછા થઈ રહ્યાં છે એવું કારણ આપીને આ મુદ્દો કોર્ટ સુધી લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાના લોકોની રોજગારી પર ભારે અસર પડે છે તેવી દલીલ કોર્ટમાં આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે ફેડરલ કોર્ટે ભારતીયો માટે રાહતનો આદેશ આપ્યો છે. જેના લીધે હવે H-4 વિઝા બંધ થઈ શકશે નહીં. આમ વિદેશમાં સારી નોકરી કરતાં હોય તેના પાર્ટનરને પણ H-4 વિઝાનો લાભ મળી શકશે અને નોકરી કરવાનો મોકો મળશે. કોર્ટે કોલંબિયા ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટના ફેંસલાને પલટી દીધો છે અને તેના લીધે લાખો ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article