બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

|

Mar 27, 2020 | 12:29 PM

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.   Web Stories View […]

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Follow us on

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તે કોરોનાથી સંક્રમિત છે. બ્રિટિશ વડાપ્રધાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

Next Article